એવું તો શું થયું કે હિન્દુઓએ મુસ્લિમો માટે ખોલવા પડ્યા શિવ મંદિરના દ્વાર ?

muslims offer namaz in shiv temple

muslims offer namaz in shiv temple

ઉત્તરપ્રદેશના બુલંદ શહેરમાં એવી એક ઘટના બની છે જેણે સમાજમાં એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વાત એમ છે કે 3 દિવસીય એક ધાર્મિક આયોજનમાં ભાગ લેવા દેશ-વિદેશથી મુસ્લિમ સમુદાયના લોકો દરિયાપુર ગામ પહોંચી રહ્યા છે.

ગત રવિવારના દિવસે મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો દરિયાપુર જઈ રહ્યા હતા તે સમયે તેઓ જૈનપુર ગામમાં ટ્રાફિક જામમાં ફસાઈ ગયા. આ દરમિયાન જૌહરની નમાઝનો સમય થઇ ગયો હતો. ત્યારે આ લોકોએ હિન્દૂ સંપ્રદાયના લોકો પાસે મંદિર પરિસરમાં નમાઝ અદા કરવા માટે પરવાનગી માગી, ત્યારે હિન્દૂ લોકોએ કોઈપણ વિચાર કર્યા વિના શિવ મંદિરના દરવાજા ખોલી દીધા, ત્યાં સુધી કે વાજું કરવા માટે પાણીની પણ વ્યવસ્થા પણ કરી આપી.

muslims offer namaz in shiv temple
muslims offer namaz in shiv temple

આ ઘટના ઇકબાલની પંક્તિને બંધ બેસે છે ‘ મઝહબ નહિ શિખાતા , આપસ મેં બૈર રખના, હિન્દી હૈં હમ, વતન હૈં હિન્દુસ્તાન હમારા’

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Amreli: FRO booked for thrashing laborer| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk1

Read Previous

અકબરૂદ્દીને પીએમ મોદી પર આપ્યું વિવાદીત નિવેદન, ‘એટલો માર મારીશ કે કાનમાંથી લોહી નીકળશે…’

Read Next

અમદાવાદ : સૂકો અને ભીનો કચરો એટલે શું ? કેવી રીતે કરશો અલગ ? જાણો એક ક્લિક પર

WhatsApp પર સમાચાર