રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર એકદમ નવા અંદાઝમાં કર્યો હુમલો,જુઓ વીડિયો

Pm modi and rahul Gandhi

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વીડિયો કરીને હુમલો બોલ્યો છે. પીએમ મોદી તરફથી રાહુલ ગાંધીની સરખામણી ગ્રામોફોન સાથે કરવામાં આવતાં તેમણે વીડિયો દ્વારા જવાબ આપ્યો છે. જેના માટે રાહુલ ગાંધીએ પીએમ મોદીના ભાષણોનો કેટલાંક ભાગને એકત્ર કર્યા છે.

આ વીડિયોમાં મોદી પોતાના ભાષણમાં ગાંધી પરિવારના સભ્યો અંગે વારંવાર બોલી રહ્યા છે અને તેના પર ટિપ્પણી કરી રહ્યા છે. આ પહેલાં પણ ભાજપ નેતાએ એક સાથે ઓક્ટોબર વીડિયો સંવાદનો મજાક ઉડાવ્યો છે. જેમાં ગ્રામોફોન પર પિન અટકી ગઈ છે તેમ કહ્યું હતું.

READ  ગીર-સોમનાથના ઊનામાં ફરી એક વખત દલિતને બેફામ માર, પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ

[yop_poll id=”176″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments