શંકરસિંહ વાઘેલાનો કટાક્ષ, કહ્યું ‘મહેન્દ્રસિંહ ભાજપમાં જઈને છેતરાયા’

અરવલ્લીમાં એનસીપીના ચૂંટણી પ્રચાર દરમિયાન શંકરસિંહ વાઘેલાએ  ભાજપ પર કટાક્ષ કર્યો છે. તેઓએ કહ્યું કે મહેન્દ્રસિંહ પણ ભાજપમાં જઈને છેતરાયા. મને પુછ્યા વગર તેમને ભાજપનો ખેસ પહેર્યો છે. શંકરસિંહ ભાજપ પર પ્રહારો કરે છે. દારુ બાબતે તેઓએ નિવેદન આપીને કહ્યું હતું કે ગુજરાતના સીએમ બંગલાની પાછળ દારુની ભઠ્ઠી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લોકસભા 2019માં ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત માટે RSS લાગ્યું કામે, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચાલી રહ્યું છે આ ખાસ અભિયાન

આ પણ વાંચો :  ગાંધીનગરમાં CM નિવાસસ્થાનની પાછળ જ દારુની ભઠ્ઠીઓ ચાલે છે: શંકરસિંહ વાઘેલા

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments