કમોસમી વરસાદના કેર બાદ ખેડૂતો માથે આવી આ નવી આફત, જુઓ VIDEO

Mysterious disease ruined Banana plants in Chhotaudaipur | Tv9News

કમોસમીનો કાળો કેર સહન કર્યા બાદ હવે ગુજરાતની પૂર્વ પટ્ટીના ખેડૂતોને એક અદ્રશ્ય રોગ હેરાન કરી રહ્યો છે. ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકના કેટલાક ગામોમાં કેળના પાકમાં ભેદી રોગથી ખેડૂતો પરેશાન છે. આ રોગના કારણે ઉભી કેળ સુકાઇ રહી છે. જો કેળનું ઝાડ જ સૂકાઈ જાય તો પાક કેવી રીતે લઈ શકાય અને તે ચિંતા બોડેલી પંથકમાં પ્રસરી ગયી છે. ઉભા કેળના ખેતરોમાં આ રોગને લીધે ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાનો ભય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભરૂચના ઝંઘાર ગામ પાસે અકસ્માત સર્જાતા એક યુવકનું મોત, મોતના આ દૃશ્યો થયા CCTVમાં કેદ, જુઓ VIDEO

આ પણ વાંચો :  અમદાવાદ: રૂપિયા 6 કરોડના ખર્ચે સ્વીંગ ગેટ લગાવવાથી BRTSના અકસ્માત અટકશે?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments