વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરમાંથી ઉતારેલા કાળા બેગ પર કોગ્રેસે દર્શાવી શંકા, કરી તપાસની માંગ

કોંગ્રેસે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકને ચિત્રદુર્ગના પ્રવાસ દરમિયાન હેલીકોપ્ટરમાં પોતાની સાથે શંકાસ્પદ કાળી બેગ ગઈ જવાના મામલે કોગ્રેસે તપાસની માંગ કરી છે.

કોંગ્રેસ પ્રવક્તા આનંદ શર્માએ વડાપ્રધાનને કહ્યું કે, તે આ મામલે ખુલાસો કરે અને ચૂંટણી પંચ આ બેગમાં રહેલી સામગ્રીની તપાસ કરે.

આનંદ શર્માએ કહ્યું કે, કોગ્રેસની કર્ણાટકની ટીમે પહેલા જ આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. આનંદ શર્માએ આરોપ લગાવતા કહ્યું કે, ‘વડાપ્રધાનના હેલીકોપ્ટરની સાથે અન્ય 3 હેલીકોપ્ટર હતા. ઉતરણ પથી એક કાળી બેગ નિકાળવામાં આવી અને ખાનગી ગાડીમાં લઈ જવામાં આવી જે ગાડી એસપીજી ગાડીમાં સામેલ ન હતી.’

READ  સુરતના એક વેપારીએ છપાવી દુનિયાની સૌથી અનોખી બીલ બુક, જેને વારંવાર જોશે ઇન્કમટેક્ષ વિભાગ, મોદી સરકાર અને વિપક્ષ

Gujarati writer Kajal Oza Vaidya files defamation complaint against Ashwin Sankdasariya| TV9News

FB Comments