VIDEO: નાગિન-4નો નવો પ્રોમો આવ્યો સામે, જાણો કોણ બનશે નાગિન?

ટેલિવિઝન સ્ક્રીન પર ફરી એકવાર ટીવી ક્વીન એકતા કપૂર નાગિન સિઝન 4 લઇને આવી રહી છે. નાગિન-4નો નવો પ્રોમો સામે આવ્યો છે. આ પ્રોમોમાં એક સાથે બે નાગિન જંગલમાં શિવલિંગની પૂજા કરી રહી છે. નાગિન-4ને લઇ મેકર્સે સસ્પેન્સ રાખ્યું છે. પ્રોમોમાં આ બંને નાગિનના ચહેરા દેખાઇ નથી રહ્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દર્શકો જાણવા ઉત્સાહિત છે કે નાગિન-4માં આ વખતે કોણ નાગિન બનશે? કઇ એકટ્રેસ નાગિનનો કિરદાર નિભાવશે? શું હશે નાગિન-4ની નવી કહાની?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ટીવી ક્વીન એકતા કપૂરે જ્યારે નાગિન-4 બનાવવાની જાહેરાત કરી હતી, ત્યારે મૌની રોયને પાછી લાવવાની ચર્ચા થઇ રહી હતી. આ સાથે નાગિન-4 માટે કોમોલિકા ફેમ હિના ખાન અને વિવેક દહિયાનું નામ પણ ચર્ચામાં હતું.

 

Top News Stories From Gujarat: 21/11/2019| TV9GujaratiNews

FB Comments
READ  TV અને ફિલ્મ જગતની અભિનેત્રીએ PM Modiને Twitter પર કર્યો આવો સવાલ