શું નાગપુર પોલીસ વિક્રમ લેન્ડરને પણ ભારે દંડ ફટકારશે? ટ્વીટ થઈ સોશિયલ મીડિયામાં વાઈરલ

દેશભરના સોશિયલ મીડિયામાં ટ્રાફિક નિયમના બદલાવ બાદ ભારે દંડ અને ચંદ્રયાન 2 ના વિક્રમ લેન્ડરના સંપર્કને લઈને ભારે ચર્ચા જામી છે. આ સમયે નાગપુર પોલીસ દ્વારા એક સેંસ ઓફ હ્મુમર અંદાજમાં ટ્વીટ કરવામાં આવ્યું છે. આ ટ્વીટ સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના વાઈરસથી બચવા માટે રાખો આ કાળજી, અફવા ના ફેલાવવા સરકારની અપીલ

https://twitter.com/NagpurPolice/status/1170966490108981248?s=20

આ પણ વાંચો :  ISROએ આપી ચંદ્રયાન-2ને લઈને મહત્વની ખબર, વિક્રમ લેન્ડર ચંદ્ર પર સુરક્ષિત છે

 

નાગપુર પોલીસે પોતાના ટ્વીટમાં લખ્યું  કે ‘પ્રિય, વિક્રમ, કૃપા કરીને પ્રતિક્રિયા આપ, સિગ્નલ તોડવા બદલ અમે તારું ચલણ નહીં કાપીએ.’


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ‘કુછ દિન તો ગુજારો અંતરિક્ષ માં’ : ગુજરાત બાદ મોદીનો હવે સ્પેસ પ્રોજેક્ટ

 

આ ટ્વીટને લઈને ભારે ચર્ચા સોશિયલ મીડિયામાં થઈ રહી છે અને લોકોના ભારે પ્રતિભાવના કારણે થોડીવારમાં જ આ ટ્વીટ વાઈરલ થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે ઈસરો દ્વારા ચંદ્રયાન-2ને લઈને જાણકારી આપવામાં આવી છે કે લેન્ડર વિક્રમ સુરક્ષિત છે તેને નુકસાન નથી પહોંચ્યું. અમે સતત તેની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. આ ઘટનાને નાગપુર પોલીસે પકડીને સોશિયલ મીડિયામાં ચલણ સાથે જોડીને આ ટ્વીટ કર્યું છે.

READ  સિધ્ધપુરમાં જવેલર્સ લૂંટાયો! તસ્કરોએ ચપ્પુની અણીએ કરી લૂંટ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments