‘કેમ છો’ ટ્રંપના સ્થાને હવે ‘નમસ્તે ટ્રંપ’ની થીમ પર કાર્યક્રમ, AMCએ નવા સ્લોગન સાથે ટ્વીટ કરી તસ્વીરો

Namaste Trump! AMC all set for grand welcome ceremony of US president Ahmedabad kem cho trump na sthane have namaste trump ni theme par karyakarm AMC e nava slogan sathe tweet kari tasviro

કેમ છો ટ્રંપ નહીં, હવે નમસ્તે ટ્રંપ, જી હા અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની મુલાકાતને રાષ્ટ્રીયકક્ષાનો કાર્યક્રમ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને તેના જ ભાગરૂપે ટ્રંપને આવકારતા સ્લોગનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે વિક્રમનાથની નિમણૂક કરાઈ, જસ્ટિસ અનંતકુમાર દવેની જગ્યાએ ચાર્જ લેશે

AMC દ્વારા નવા સ્લોગન સાથેની કેટલીક તસ્વીરો ટ્વીટ કરી છે. જેમાં ‘કેમ છો ટ્રંપ’ ના સ્થાને હવે ‘નમસ્તે ટ્રંપ’ નામનું નવું સ્લોગન આપવામાં આવ્યું છે અને આ જ સ્લોગન આધારિત થીમ પર AMCના તમામ કાર્યક્રમો યોજાશે. આમ ટ્રંપની અમદાવાદ મુલાકાતનો કાર્યક્રમ માત્ર ગુજરાત પૂરતો નહીં, પરંતુ રાષ્ટ્રવ્યાપી બનાવવાનો પ્રયાસ શરૂ થયો છે.

READ  Prayers being offered at Lalbaugcha Raja (Mumbai) ahead of Ganpati immersion - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 આ પણ વાંચો: મોરબી: લગ્નના વરઘોડામાં ધડાધડ હવામાં ફાયરિંગ કરતો VIDEO વાયરલ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments