નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમથી ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણની મહત્વની વાતો

Namaste Trump The keynote of Donald Trump speech from the Motora Stadium

1. અમેરિકા ભારતને પ્રેમ કરે છે અને સન્માન આપે છે.

2. નરેન્દ્ર મોદી તેમના પિતા સાથે ચા વેચતા હતા, એમની સફર બહુ સંઘર્ષવાળી હતી.

3. મોદી માત્ર ગુજરાતના નેતા નથી પણ વિશ્વમાં તમામ લોકો વચ્ચે કડી બની શકે છે.

4. માત્ર 70 વર્ષમાં ભારત આર્થિક શક્તિ બન્યુ છે.

5. 10 વર્ષમાં ભારત 70 લાખ લોકોને ગરીબી રેખાથી દૂર લાવ્યા અને 32 કરોડ લોકોને ઈન્ટરનેટથી જોડ્યા.

6. ભારત અને અમેરિકા વચ્ચે આ જ પ્રકારે મિત્રતા રહેશે એવો મને વિશ્વાસ છે.

READ  આત્મનિર્ભર ભારત અભિયાન: કૃષિક્ષેત્ર માટે 1 લાખ કરોડની મદદ સાથે જાણો કઈ કઈ મોટી જાહેરાત સરકારે કરી?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

7. ભારત એ દેશ છે જ્યાં વર્ષમાં 2000 ફિલ્મો બને છે અને DDLJ અને શોલે જેવી ક્લાસિક મુવી પણ બને છે.

8. ભારતમાં સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા ક્રિકેટર છે, તો સરદાર પટેલ જેવા દેશ ભક્ત હતા.

9. હું અને મોદી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરતા રહીશું.

READ  VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં ફરી નવા જૂનીના એંધાણ, વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડશે

10. સંરક્ષણ ક્ષેત્રે અમારું પ્રતિનિધિ મંડળદ્વારા $3000ના MOU કરવામાં આવશે.

11. આતંકવાદ અને ઇસ્લામ કટ્ટરપથીઓથી બચવા તમામ પ્રયાસ કરવામાં આવશે.

12. પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મફતમાં મળશે હવે રેલ્વે પ્લેટફોર્મ ટિકિટ! તમારે કરવું પડશે આ કામ!

13. પાકિસ્તાનમાં આતંકવાદને શરણ મળી છે એ સૌ જાણે છે.

READ  જાણો ચોપડા પૂજનના શુભ મુહૂર્ત, નૂતન વર્ષની સફળતાં માટે પૂજન વિધી, જુઓ VIDEO

14. ભારત અને અમેરિકા વચ્ચે મૂડીરોકાણની અડચણોનો ઉકેલ ઝડપથી લાવવામાં આવશે.

15. બન્ને દેશ વચ્ચે વેપારમાં 36% નો વધારો થયો છે.

16. સ્પેસ ક્ષેત્રે પણ અમેરિકા અને ભારતના મૈત્રી પૂર્ણ સંબંધો હશે.

17. વેદ પુરાણથી લઈ આધુનિક ભારતે વિશ્વને ઘણું આપ્યું છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Oops, something went wrong.
FB Comments