શું રસ્તા પર નમાજ પઢતા વ્યક્તિનો વીડિયો ભારતનો છે? જાણો સાચી હકીકત

એક વીડિયો વાયરલ સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે ‘ઈસ વીડિયો કો ગોર સે દેખો…ક્યાં યહ દંગા કરાને કે મકસદ સે નમાજ નહીં પઢ રહા’. આ વીડિયોને ટ્વિટર પર પણ પોસ્ટ કરવામાં આવ્યો છે બાદમાં તે બધા માધ્યમોમાં ફરી રહ્યો છે. આ વીડિયો ટ્વિટર પુષ્પેન્દ્રરા કુલક્ષેત્રા દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.

https://twitter.com/Nationalist_Om/status/1142674498790907905

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  હિઝબુલના આતંકીઓની સાથે ઝડપાયેલા DSP દવિંદર સિંહે કરી હતી આટલા રૂપિયાની ડીલ!

દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો ભારતનો છે અને નમાજ રસ્તા પર પઢવામાં આવી રહી છે. આ નમાજ રસ્તા પર જ પઢીને દંગા કરાવવાની વાત પણ સોશિયલ મીડિયામાં ચાલી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ખરેખર સત્ય શું છે આ વીડિયો પાછળનું?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: ટ્રક ચાલક જવાનને આપી રહ્યો છે રૂપિયા, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

 

 


આ વીડિયો ભારતનો નથી તે માત્ર વીડિયોમાં જોવા મળતા કંપનીના બોર્ડ પરથી જાણી શકાય છે. આ બોર્ડ પર જે કંપનીનું નામ છે તે કંપની મલેશિયાની છે. આ કારણે જ સાબિત થઈ જાય છે કે વીડિયો ભારતનો નથી.

આ પણ વાંચો:  VIDEO: ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો દિકરો બેટ લઈને ગુંડાગીરી પર ઉતરી આવ્યો

એક અખબારમાં પણ આ વીડિયો વાયરલ થયા બાદ ખબર આવી હતી તેમાં પણ દાવો કરાયો હતો કે આ વીડિયો મલેશિયાનો જ છે અને તે સ્પીન્ટ્ર હાઈવે પર શૂટ કરાયો છે. આમ જે ખબર હાલ સોશિયલ મીડિયામાં ચાલી રહી છે તે વાયરલ છે અને ખોટી રીતે લોકોને ગુમરાહ કરવા માટે ફેલાવવામાં આવી રહી છે.

READ  કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાનો દાવો, ISI પાસેથી ભાજપ અને બજંરગ દળ ફંડ લઈ રહી છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Oops, something went wrong.
FB Comments