VIDEO: ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર સહિતના હોદ્દેદારોના નામ જાહેર

ગુજરાત ક્રિકેટ એસોસિએશનની આજે AGM મળી. GCAની આ મહત્વપૂર્ણ બેઠકમાં એસોસિએશન સાથે જોડાયેલા તમામ સભ્યો હાજર રહ્યા. બેઠકમાં GCAના હોદ્દેદારોના નામ નક્કી કરાયા હતા. AGMમાં GCAના ઉપપ્રમુખ પદે ધનરાજ નથવાણીની વરણી કરાઇ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમદાવાદ VS હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારી સામે આવી, નર્સે બાળકીના ડાબા હાથની પટ્ટીને કાપવા જતાં અંગુઠાનો ઉપરનો ભાગ કાપી નાખ્યો, જુઓ VIDEO

 

 

જ્યારે GCAના સેક્રેટરી પદે અશોક બ્રહ્મભટ્ટ, જોઇન્ટ સેક્રેટરી પદે અનિલ પટેલ અને ટ્રેઝરર તરીકે ભરત ઝવેરીના નામની જાહેરાત કરવામાં આવી છે. GCAની આજની બેઠકમાં ભાગ લેવા માટે તેના તમામ સભ્યો અને હોદ્દેદારો પહોંચ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments