નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની મહત્વની વાતો

Namste Trump Highlights of Prime Minister Narendra Modi speech from Motorola Stadium

1. મોદી: ઇન્ડિયા-યુએસ ફ્રેન્ડશીપ લોન્ગ લીવનો આપ્યો નારો.

2. આજે મોટેરા સ્ટેડિયમમાં નવો ઇતિહાસ બનવા જઇ રહ્યો છે.

3. આ ધરતી ગુજરાતની છે પણ સ્વાગતનો જોશ આખા ભારતનો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

4. મી. પ્રેસિડેન્ટ તમે 5000 જુના પ્લાન્ટ સિટી ધોળાવીરા અને લોથલની ભૂમિ પર છો.

READ  સ્માર્ટ સિટીના પથ પર આગળ વધી રહેલા અમદાવાદમાં ઈમરજન્સી નંબરની સેવા છેલ્લા ત્રણ દિવસથી બંધ

5. એકને ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ પર ગર્વ છે તો બીજાને વિશ્વની સૌથી મોટી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પર ગર્વ છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મફતમાં મળશે હવે રેલ્વે પ્લેટફોર્મ ટિકિટ! તમારે કરવું પડશે આ કામ!

6. મને ખુશી છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પના નેતૃત્વમાં ભારત અને અમેરિકાની મિત્રતા વધુ ગાઢ થઈ છે.

READ  અમદાવાદની જ્વેલર્સ શોપમાં ફાયરિંગ વીથ લૂંટ! ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

7. આજે ટ્રમ્પ પરિવારને હું વિશેષ શુભેચ્છા પાઠવું છું.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Oops, something went wrong.
FB Comments