પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને PM મોદીની મુલાકાત ફોટો શેર, પ્રણવ દાએ કઈ વાનગી મોદીજીને ખવડાવી ?

નરેન્દ્ર મોદી 30મેના રોજ ફરી એક વખત પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. તે પહેલા દિલ્હીમાં તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે મુલાકાત કરી છે. મુલાકાતના ફોટો PM મોદીએ ટવીટ દ્વારા શેર કર્યા છે. જેમાં એક ફોટો સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થઈ રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ખેલાડી અક્ષયકુમારે પતંગ તો ચગાવ્યો પણ જ્યારે લડાવ્યો પેચ, ત્યારે શું થયું જુઓ VIDEO

 

આ પણ વાંચોઃ ભાજપના આ સાંસદને લોકો કહે છે ‘મોદી’

PM મોદીએ જે ફોટો શેર કર્યો છે તેમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પોતાના હાથે મોદીજીને કોઈ વાનગી ખવડાવી રહ્યા છે. જો કે આ વાનગી કઈ છે તેના વિશે તો ટવીટમાં ઉલ્લેખ નથી. પરંતુ મોદીજીના હાથમાં પેપર છે તેના પરથી લાગે છે કે રસદાર મીઠાઈ હશે.

 

READ  પિતા લાલુપ્રસાદ યાદવથી બગાવત કરનારા તેજપ્રતાપ યાદવે પોતાની ઑફિસમાં એક મહિલાને આપી પનાહ, કોને અને કેમ, વાંચો આખી ખબર

મુલાકાતનો સંદેશો આપતા PM મોદીએ કહ્યું કે પ્રણવ દાને મળવાનો અનોખો અનુભવ હોઈ છે. તેમનું જ્ઞાન અને વિચાર દ્રષ્ટી ઉચ્ચતમ હોય છે. પ્રણવ મુખર્જી એવા વ્યક્તિ છે જેમણે આ દેશને બહુ બધુ આપ્યું છે. આ પહેલા PM મોદી રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડૂ સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે. તો વરિષ્ઠ નેતા એલ.કે અડવાણી અને મુરલી મનોહર જોષી સાથે પણ તેમના ઘરે ભેટ કરી હતી.

READ  વિશ્વકપમાં ઈંગ્લેન્ડની સામે ભારતીય ક્રિકેટ ટીમ ભગવા રંગની જર્સી સાથે ઉતરશે, લોકોએ ટ્વિટર આપી આવી પ્રતિક્રિયા

Donald Trump: Bcz of PM Modi's pro growth policies, India lifted nearly 300 million out of poverty

FB Comments