એક ફિલ્મ સ્ટારની Tweet પર મોદીએ કરી એવી કમેન્ટ કે લોકો પહેલા તો હસ્યા અને પછી આપ્યો જવાબ

થોડા દિવસ પહેલા પીએમ મોદીની કેટલાક બૉલિવૂડ સ્ટાર્સે મુલાકાત લીધી હતી. તેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, ભૂમિ પેડનેકર, વિક્કી કૌશલ, સિદ્ધાર્થ મલ્હોત્રા, રાજકુમાર રાવ, આયુષ્યમાન ખુરાના, કરણ જોહર અને રણવીર સિંહ સામેલ હતા. આ સ્ટાર્સ સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ હતી.

તેની સાથે જ કાર્તિક આર્યને પણ એક ફોટો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો હતો. જેમાં કાર્તિકની સાથે ઈમ્તિયાઝ અલી, દિનેશ વિજાન અને કરણ જોહર જોવા મળે છે. કાર્તિકે ફોટો કેપ્શનમાં લખ્યું કે,

“લૂઝર્સની Backfie PMની સાથે”

Backfie એટલે કારણ કે ફોટોમાં પીએમ મોદીની પીઠ દેખાઈ રહી છે. અને હવે કાર્તિકની આ ટ્વીટ એટલે સમાચારમાં આવી છે કારણ કે આ ટ્વીટનો જવાબ આપ્યો છે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.

READ  મનોહર પર્રિકરના અવસાનના 13માં દિવસે તેમનું ટ્વિટર અકાઉન્ટ થયું જીવંત, જાણો સ્વર્ગીય નેતાના ટ્વિટરને કોણ ચલાવી રહ્યું છે?

મોદીએ કાર્તિક આર્યનની આ ટ્વિટનો રિપ્લાય આપતા કહ્યું,

“લૂઝર્સ નહીં, રૉકસ્ટાર…”

વડાપ્રધાન મોદીની આ ટ્વીટ વાંચ્યા બાદ ઈમ્તિયાઝના ફેન્સ દંગ રહી ગયા. કારણ કે પીએમ મોદીએ કમેન્ટમાં ઈમ્તિયાઝ અલીની બે ફિલ્મોના નામ ‘રૉકસ્ટાર’, ‘જબ વી મેટ’નો ઉલ્લેખ કર્યો.

READ  એક CLICKમાં 12 કરોડ ખેડૂતોના બૅંક ખાતાઓમાં 25000 કરોડ રૂપિયા ટ્રાંસફર કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાણો કઈ રીતે ?

[yop_poll id=719]

Oops, something went wrong.
FB Comments