24 ડિસેમ્બરે ભાજપ દેશમાં અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ ઉજવશે

narendra-modi-will-uncover-atal-bihari-vajpayee-idol-in-lucknow

ભાજપ મંગળવાર 24 ડિસેમ્બરના રોજ પાર્ટીના સંસ્થાપક અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને યાદ કરશે. મંગળવારના રોજ અટલ બિહારી વાજપેયીની જયંતિ છે. આ જયંતિને લઈને ભાજપે પોતાના કાર્યાલયમાં વિવિધ કાર્યક્રમો આયોજીત કર્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

narendra-modi-will-uncover-atal-bihari-vajpayee-idol-in-lucknow

આ પણ વાંચો :   ગુજરાતની તમામ આંતરરાજ્ય અને આંતરજિલ્લા પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાના આદેશ

READ  આ ફોટો શેર કરીને ભારતીય રેલવે વિભાગ ગર્વ લઈ રહ્યો છે, જાણો કેમ?

ભાજપ અટલજીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવી રહી છે

ભાજપના મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે ભાજપ આ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવશે. આ દિવસે કાવ્યાંજલિનું આયોજન કરવામાં આવશે. દેશભરમાં ભાજપે આ પ્રકારે આયોજન કરવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 16 ઓગસ્ટના રોજ અટલ બિહારી વાજપેયીનું નિધન થયું હતું.

READ  છોડો કલકી બાત, કલકી બાત પુરાની, રાજકોટની આ સાત દિકરીઓએ લખી નવી કહાની


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પીએમ મોદી લખનઉ ખાતે અટલજીની પ્રતિમાનું અનાવરણ 25 ડિસેમ્બરના રોજ કરશે. અટલજીની જયંતિની પર 3 દિવસીય કાર્યક્રમનું આયોજન લખનઉમાં કરવામાં આવ્યું છે. આ સાથે જ પ્રાપ્ત માહિતી અનુસાર પીએમ મોદી 25 મિનિટનું સંબોધન પણ કરશે. આ દરમિયાન રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે.

READ  લોકસભા 2019ની ચૂંટણીની સૌથી મોટી ખબર! પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસી બેઠકથી લડી શકે છે ચૂંટણી: સૂત્ર

 

Oops, something went wrong.
FB Comments