ભરુચ: નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી, ગામોમાં પાણી ઘૂસ્યા, જુઓ VIDEO

નર્મદાની નદી ભયજનક સપાટીએ વહી રહી છે અને તેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં જે ગામો આવેલાં છે તેમાં પાણી ભરાઈ ગયા છે.   સરદાર સરોવર ડેમના 23 પાટીયા ખોલવામાં આવ્યા છે. ખાસ કરીને ભરુચની આજુબાજુના  વિસ્તાર નર્મદા નદીની ચપેટમાં આવ્યા છે અને ત્યાં પાણીનો ભરાવો થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લોકસભા 2019માં ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત માટે RSS લાગ્યું કામે, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચાલી રહ્યું છે આ ખાસ અભિયાન

આ પણ વાંચો :  ટ્રાફિક પોલીસ અને લોકો વચ્ચે મેમો ફાડવા બાબતે થઈ મારામારી, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments