સરદાર સરોવર ડેમ 137 મીટરની ઐતિહાસિક જળ સપાટીએ, 23 દરવાજા ખોલવામાં આવ્યા

ભારે વરસાદના લીધે નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે.  ડેમના 23 દરવાજા 4.15 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમમાં જળ સપાટી ઐતિહાસિક સ્તરે પહોંચી છે.  કેવડિયા ખાતે આવેલાં ગોરા બ્રિજ પર પણ પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. આમ નર્મદામાં વધારે પાણીની આવકથી ગુજરાતના ખેડૂતોને પાક માટે વધારે પાણી મળી રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ગુજરાતના 70 કરતાં વધુ ધારાસભ્યોને આવકવેરાની નોટિસ, ચુંટણીના એફીડેવીટ અને આઇટી રીટર્નમાં તફાવત જોવા મળ્યો

આ પણ વાંચો :  ખેડૂતોએ વાત્રક ડેમ છલોછલ ભરાય તેવી આશા સાથે કરી સત્યનારાયણ ભગવાનની કથા

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments