સરદાર સરોવર નર્મદા ડેમ તેની ઐતિહાસિક સપાટી પર, જુઓ VIDEO

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 4 લાખ 92 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે તેથી હાલ ડેમની સપાટી 134.08 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા છે અને નર્મદા નદીમાં 4 લાખ 31 હજાર ક્યુસેક પાણી ડેમમાંથી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે. કેવડિયાનો ગોરા બ્રિઝ વાહનવ્યહાર માટે બંધ કરાયો છે. ડેમમાં હાલ 4490 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે અને RBPHના તમામ પાવર હાઉસ ચાલુ CHPHના 3 ચાલુ કરાયા છે. નર્મદા નદી બે કાંઠે વહેતા ત્રણ જિલ્લા ના 26 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

READ  DRI unearths Rs 4crore custom duty evasion of Ahmedabad based firm - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોંગો ફિવરથી બચીને રહેજો નહીં તો મળશે મોત! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  જેનિશા અગ્રવાલે ગુજરાતને અપાવ્યું ગૌરવ! રાષ્ટ્રપતિના હસ્તે બાળ શક્તિ એવોર્ડ એનાયત! શિક્ષણ ક્ષેત્રે આગવા પ્રદાન બદલ એવોર્ડ

 

[yop_poll id=”1″]

FB Comments