સરદાર સરોવર ડેમ તેની ઐતિહાસિક સપાટી પર, જુઓ VIDEO

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, જેને પગલે ડેમની જળસપાટી 138.68 મીટરે પહોંચી છે, જે અત્યાર સુધીની સર્વાધિક સપાટી છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમ અને ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાતાં તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે હાલ નર્મદા ડેમનું જળસ્તર ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. ડેમમાં પાણીની આવક 7.92 લાખ ક્યુસેક છે, તો સામે પાણીની જાવક 7.62 લાખ ક્યુસેક છે. ડેમના 23 દરવાજા 4.15 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે.

READ  અભિજીત બેનર્જીએ ભારતીય પોશાકમાં સ્વીકાર્યું નોબેલ પ્રાઈઝ, જુઓ તસવીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતવાસીઓ બચીને રહેજો! પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં થયો વધારો, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ભાજપે ગુજરાતની 26 લોકસભા સીટો માટે દાવેદારોની પેનલ તૈયાર કરી, જાણો કોણ થશે રિપીટ અને કોનું પત્તું કપાવાની છે સંભાવના વધારે?

 

FB Comments