નર્મદાઃ પણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે ફસાયેલી બાળકીનો આબાદ બચાવ, જુઓ VIDEO

નર્મદાના કેવડિયા કોલોની નજીક એક બાળકી પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. સુરેખા તડવી નામની બાળકી નહ્વાવા માટે ગઈ હતી. અને અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો તો બાળકી જીવ બચાવવા પથ્થર પર ચડી ગઈ હતી. અને બૂમો પાડતા ગ્રામજનો તેની મદદે આવ્યા હતા.

આ પણ વાંચોનીલકંઠ વર્ણી વિવાદ: માયાભાઈ આહિર,સાંઈરામ દવે, જિગ્નેશ કવિરાજ સહિત વધુ આ કલાકારો રત્નાકર એવોર્ડ સરધાર મંદિરને કરશે પરત

સ્થાનિક તરવૈયા અને પોલીસના જવાનોએ બે કલાકની મહેનત બાદ દોરડાની મદદથી બાળકીને બચાવીને સામે કાંઠે લાવ્યા હતા. કેવડિયા કોલોની નજીકના કોઠી અને ધાવડી ગામ વચ્ચે ફસાયેલી બાળકીને પોલીસ અને તરવૈયાઓએ બચાવી લીધી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ગોરા-કેવડિયાને જોડતો પુલ પાણીમાં ડૂબ્યો, નદીના પ્રવાહમાં ભારતી આશ્રમનો ત્યાગી ઘાટ પણ પાણીમાં ગરકાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments