કોણ છે એ ખેડૂત જેણે પોતાના ખેતરમાં ફૂલોથી સજાવ્યું ‘મોદી’નું નામ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ સામે આવ્યું છે. મોદી જ્યારે 31 ઑક્ટોબરે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરશે ત્યારે નર્મદા જિલ્લાના સમારીયા ગામના ખેડૂત ઉપેન્દ્રસિંહે પોતાના ખેતરમાં મોદીનું નામ લખ્યું

777a4d0c-7f2b-4a86-a4c6-73abd860cd0c

ખેતરમાં ફૂલોનું વાવેતર એ રીતે કર્યું કે તેમાંથી ‘મોદી’નું નામ ઉગી આવ્યું છે. તેમને પીળા ફૂલોની વચ્ચે લાલ ગલગોટાઓનું વાવેતર કર્યું હતું.

READ  PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, દેશને અર્પણ કરશે મહાત્મા ગાંધીની આ ખાસ પ્રતિમા, જુઓ VIDEO

7420ce7c-11b6-4b72-9662-6c50c5d53408

આ માટે ઉપેન્દ્રસિંહે પોતાના ખેતરમાં આશરે 50 હજારનો ખર્ચ કરી ગલગોટા અને ફૂલોનું વાવેતર કર્યું છે.જેનાથી તેમને રોજના 7થી 8 હજારની આવક થાય છે

PM-Modi-Farm_Sandesh-2

ઉપેન્દ્રસિંહને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે ઘણો જ આદરભાવ છે. જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમનું સ્વાગત કરવા માટે કંઇક નવું કરવાનું નક્કી કર્યું હતું. અને PM મોદીના ગુજરાત આગમન પહેલા ફૂલોનું તૈયાર થઇ જાય તે રીતે વાવેતર કર્યું હતું.

READ  વડાપ્રધાન મોદીની ખાસ ટીમમાં આ વ્યક્તિને રાખવા માટે બદલી દીધો 60 વર્ષ જુનો નિયમ, જાણો કોણ છે આ વ્યક્તિ

જુઓ વીડિયો :‘MODI’fied Marigold farm at Narmada | Farmer’s unique way to welcome PM-Tv9

FB Comments

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*