નર્મદાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ચાલતી હેલિકોપ્ટર સેવા કરાઈ બંધ, જુઓ VIDEO

નર્મદામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ચાલતી હેલિકોપ્ટર સેવા હાલ પૂરતી બંધ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. હેલિકોપ્ટરના અવાજથી સફારી પાર્કમાં રહેતા પશુ-પક્ષીઓ ડરતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે હેલિકોપ્ટર સેવાનું સ્થળ બદલવા અંગે પર સરકાર વિચારણા કરી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગુજરાતના બજારમાં બાજરાના શું રહ્યા ભાવ, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આતંકી હુમલાની દહેશત, કચ્છ બોર્ડર પર હાઈ એલર્ટ, જુઓ VIDEO

 

FB Comments