નર્મદા: પોલીસના ડંડાથી બચવું હોય તો ઘરમાં રહો, ડ્રોનથી દરેક જગ્યા પર પોલીસની નજર

Ahmedabad: Police keeping an eye on lockdown violators through drone

નર્મદા જિલ્લાના રાજપીપળામાં પણ પોલીસ સતત નજર રાખી રહી છે. રાજપીપળામાં લોકો ઘરની બહાર નીકળે છે કે નહીં, સોસાયટીની બહાર ટોળા એકત્ર થયા છે કે નહીં તેની માહિતી મેળવવા માટે ડ્રોન ઉડાવવામાં આવી રહ્યું છે. જેથી તમામ જગ્યા પર નજર રાખી શકાય. બાઈક લઈને લટાર મારતા લોકો પર પણ ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. હવે લોકો કામ વિના એકત્ર થયા દેખાય તો તેમની સામે કાર્યવાહી કરાશે.

READ  જૂનાગઢ: ભેંસાણ મગફળી કોભાંડ મામલો! શંકાસ્પદ જથ્થાની હેરફેર CCTVમાં કેદ, જુઓ VIDEO

આ પણ વાંચો: લોકો લૉકડાઉનનું ચુસ્ત પાલન નથી કરી રહ્યા, DGPએ આપ્યા કડક કાર્યવાહીના સંકેત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments