ભારે વરસાદ / નર્મદા નદીએ ભયજનક સપાટીને વટાવી, 200 લોકોનું કરાયું સ્થળાંતર

નર્મદા નદીઓ ભયજનક સપાટીને વટાવી દીધી છે. ખાસ કરીને ઉપરવાસમાં પડેલા વરસાદના લીધે પાણીની આવક થઈ રહી છે. નર્મદા નદીની સપાટી 24 ફૂટને પાર થઈ ગયી છે. આ સપાટીને ગોલ્ડનબ્રિજ પાસે 200 લોકો જે ઝુંપડપટ્ટીઓમાં રહે છે તેમનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરતમાં ગમખ્વાર અકસ્માત! ખાનગી બસે 2 બાઈકને લીધા અડફેટે, 2 લોકોના ઘટનાસ્થળે મોત

આ પણ વાંચો:   મોરબીમાં દોઢ ઈંચ તો હળવદમાં સાડા 3 ઈંચ વરસાદ પડ્યો, ખેડૂતપુત્રોમાં આનંદની લાગણી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments