ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવરમાં પાણીની સૌથી વધુ આવક, ડેમની સપાટીમાં 1.07 મીટરનો વધારો

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર છે, ત્યારે સરદાર સરોવરમાં આજે સૌથી વધુ પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં માત્ર એક જ દિવસમાં 83,500 ક્યુસેક પાણીની આવક થઈ છે. એક દિવસમાં પાણીની આટલી આવક થતા ડેમની સપાટીમાં 1.07 મીટરનો વધારો થયો છે.

આ પણ વાંચો: ભારતમાં કાશ્મીરમાં હલચલથી પાકિસ્તાની PM ઈમરાન ખાને બોલાવી ઈમરજન્સી બેઠક!

ગઈકાલે સરદાર સરોવર ડેમની સપાટી 122.66 મીટર હતી, જ્યારે પાણીની આવક થતા હવે ડેમની સપાટી 123.73 મીટર સુધી પહોંચી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિશ્વ મહિલા દિવસ: લાયન્સ ક્લબે HIVથી પીડિત મહિલાઓ માટે કર્યું અનોખું આયોજન, જુઓ VIDEO

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments