15મી ઓગસ્ટને લઈને રાજ્યની પોલીસ સતર્ક, IBના એલર્ટ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો, જુઓ VIDEO

15મી ઓગસ્ટને લઈને રાજ્યની પોલીસ સતર્ક છે. નર્મદા જિલ્લામાં આવેલા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે. જેથી નર્મદા નિગમ અને ગુજરાત પોલીસે SRP ગ્રુપ 18ની સ્થાપના કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: વડાપ્રધાન મોદી ફેબ્રુઆરીમાં ગુજરાતના મહેમાન બનશે, રાજકોટ એઈમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરે તેવી શક્યતા

 

 

જેના 1000થી વધુ જવાનો હાલમાં નર્મદા ડેમ પર સતર્કતાથી સુરક્ષા કરી રહ્યા છે. IBના એલર્ટ બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરાવામાં આવી છે અને હાલમાં જ્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે માટે વિવિધ 4 પોઇન્ટ ઉપર ચેકિંગ ચાલી રહ્યું છે. કેટલાક વિસ્તારમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને સાથે રાખીને SRPએ આંશિક પ્રવેશબંધી કરી છે.

READ  Top News Headlines @ 5 PM : 25-10-2017 - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

FB Comments