નર્મદા ડેમનાં 2 દરવાજા ખોલ્યા, ડેમની જળસપાટી 131.86 મીટર પર પહોંચી, જુઓ VIDEO

રાજ્યની જીવાદોરી નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે, ઉપરવાસમાં પાણીની આવક વધતા ડેમની જળસપાટી 131.86 મીટર પહોંચી છે. જેને પગલે ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં હાલ 1 લાખ 5 હજાર 172 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ડેમમાંથી 99 હજાર 312 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ વીજ ઉત્પાદન પણ પૂરજોશમાં થઈ રહ્યું છે. રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઈન શરૂ કરી દેવાયા છે. જેમાંથી 28 હજાર 346 મેગાવૉટ વીજળીનું ઉત્પાદન કરાયું છે અને કેનાલ હેડ પાવર હાઉસમાં 2 હજાર 521 મેગાવૉટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

READ 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વિશ્વકપ-2019ના ફાઈનલના ઓવર થ્રોની થશે સમીક્ષા, MCCએ લીધો મોટો નિર્ણય

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગાંધીનગર LRD ભરતી વિવાદમાં મોટા સમાચાર, સરકાર ભરતીની બેઠકમાં વધારો કરી શકે છેઃ સૂત્રો

 

[yop_poll id=”1″]

 

FB Comments