ખેડૂતો આનંદો! નર્મદાના પાણીથી 160 ડેમની સાથે 400 તળાવો ભરવામાં આવશે

રાજ્યમાં અમુક જગ્યાએ વરસાદના લીધે જળબંબાકાર છે તો અમુક જગ્યાએ પાણીના લીધે પાકને નુકસાન થવાની ભીંતિ છે. આ બધાની વચ્ચે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે જેના લીધે ખેડૂતોને રાહત મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   શાહરૂખ ખાન ઓસ્ટ્રેલિયામાં થયો પરેશાન! એરપોર્ટ પર એવું તો શું બન્યું?

રુપાણી સરકાપે કડાણા અને નર્મદા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. બુધવારના રોજ સરદાર સરોવર ડેમમાંથી 40 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. રાજ્યમાં આંકડાઓ પર નજર કરીએ તો 160 એવા જળાશયો છે જે પુરી ક્ષમતાથી ભરાયેલા નથી.

READ  કમોસમી વરસાદના કેર બાદ ખેડૂતો માથે આવી આ નવી આફત, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઉત્તર ગુજરાતના 400 ગામ અને સીમાડાના તળાવોને સુફલામ યોજના દ્વારા ભરવામાં આવશે. ઉપરાંત સૌરાષ્ટ્રના જે ડેમ છે તેને સરકારની સૌન યોજના દ્વારા ભરવામાં આવશે. 400 તળાવો છે તેને નર્મદાની પાઈપલાઈન દ્વારા ભરવામાં આવશે.

 

[yop_poll id=”1″]

READ  VIDEO: દ્વારકામાં 'વાયુ' સંકટને પગલે પ્રવાસીઓને દ્વારકા છોડવા તંત્રની સૂચના

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments