નરોડા ભાજપના સત્તાવાર વોટ્સઅપ ગ્રૂપમાં બિભત્સ ફોટા પોસ્ટ થયા બાદ ભાજપ નેતા આઈ.કે જાડેજાનો ખુલાસો

નરોડા ભાજપના સત્તાવાર વોટ્સએપ ગ્રૂપમાં બિભત્સ ફોટા મુકાવાના અહેવાલો વહેતા થયા બાદ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયેલા ભાજપે ખુલાસો કર્યો છે કે, જે મોબાઇલ નંબર પરથી વિવાદાસ્પદ ફોટા મુકાયા છે. તે મોબાઇલ થોડા સમય અગાઉ ખોવાઇ ગયો હતો. ભાજપ નેતા આઈ.કે જાડેજાએ કહ્યું કે તેમ છતાં આ ઘટના અંગે શહેર ભાજપ અધ્યક્ષને તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. અને જો હકીકતમાં તથ્ય જણાશે તો યોગ્ય પગલાં પણ લેવામાં આવશે.

READ  VIDEO: ઉપલેટામાં આવેલો વેણુ ડેમ થયો ઓવરફ્લો, ડેમના 10 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા

આ પણ વાંચોઃ ગુજરાતમાં પેટાચૂંટણીઃ અમરાઈવાડી બેઠક પર નેતાઓના ધામા…મુખ્યપ્રધાન વિજય રૂપાણીથી લઈ કેન્દ્રીય મંત્રીઓ કરશે પ્રચાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે, નરોડા ભાજપના સત્તાવાર વોટ્સએપ ગ્રૂપમાં બિભત્સ ફોટા મુકાતા ગ્રૂપના સભ્યો શરમજનક સ્થિતિમાં મુકાયા હતા. આ ગ્રૂપમાં ભાજપના મહિલા સભ્યો પણ છે. ત્યારે આવા ફોટાને કારણે પક્ષને વિકટ સ્થિતિમાં મુકાવું પડ્યું હતું. આ ઘટના બાદ ટિનો નામે નંબર સેવા થયેવા વ્યક્તિએ ગ્રૂપના સભ્યોને રિમૂવ કરવાનું શરૂ કરી દીધું હતું

READ  Panchmahal : BJP MP's son along with 1000 workers join Congress - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments