લેન્ડર વિક્રમની સાથે સંપર્ક સાધવા હવે NASA મેદાને, પાવરફૂલ એન્ટેનાથી મોકલ્યો સંદેશો

ચંદ્ર પર ભારત ઈસરો દ્વારા મોકલવામાં આવેલા ચંદ્રયાન-2ની સાથે સંપર્ક તૂટી ગયો છે. ઈસરો સતત પ્રયત્ન કરી રહ્યું છે કે લેન્ડર વિક્રમ સાથે ફરીથી સંપર્ક ઉભો કરી શકાય. ઈસરોની સાથે સ્પેસ એજન્સી નાસાએ પણ લેન્ડર વિક્રમની સાથે સંપર્ક સાધવા માટે કમરકસી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડોદરા મનપાએ બાકી વેરો વસુલ કરવા માટે 523 જેટલી મિલકતો કરી સીલ

આ પણ વાંચો :  VIDEO: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર કર્યા મોટા પ્રહારો

ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમને 6 દિવસ વીતી ચૂક્યાં છે. 7 સપ્ટેમ્બરના રોજ સોફ્ટ લેન્ડિંગ વખતે ઈસરોના કંટ્રોલરુમનો સંપર્ક તૂટી ગયો હતો. ઈસરો દ્વારા લેન્ડર વિક્રમની સાથે સંપર્ક સ્થાપવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ISRO પ્રમુખ કે.સીવનને વિક્રમ લેન્ડરના કાટમાળ અંગે કર્યો આ ખુલાસો, NASA પહેલા અમારી પાસે હતી માહિતી

 

નાસાએ ઈસરો સાથેની લેખિતમાં સહમતિ બાદ લેન્ડર વિક્રમને સંદેશો મોકલ્યો છે. 6 દિવસથી સતત સંપર્ક થઈ શક્યો નથી. આમ હવે સંપર્ક થવો એ મુશ્કેલ બનતું જઈ રહ્યું છે. ત્યારે નાસાએ પણ ઈસરોની સાથે લેન્ડર વિક્રમને સંદેશા મોકલવાનું શરુ કર્યું છે.

 

Oops, something went wrong.
FB Comments