VIDEO: નાગરિકતા કાયદાના વિરોધમાં ભારત બંધનું એલાન, તમામ પોલીસકર્મીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ

Nation-wide protests against CAA, NRC nagrikta kayda na virodh ma bharat bandh nu aelan tamam police karmi ne stand to rehva aadesh

નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન ચાલુ છે. આજે એકવાર ફરી દેશના ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થશે. ડાબેરી પાર્ટીઓએ આજે ભારત બંધનું એલાન કર્યુ છે. પ્રદર્શનને જોતા દેશના ઘણા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટકના ઘણા વિસ્તારોમાં મોટું પ્રદર્શન થવાની સંભાવના છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાફેલ વિવાદ : રાહુલ ગાંધીએ દુનિયા સામે રજુ કર્યો એક E-mail, જેને કહી રહ્યા છે સૌથી મહત્વનો પુરાવો

ડાબેરી પાર્ટીઓએ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ બંધનું એલાન આપ્યું છે. સવારથી જ બિહારના ઘણા વિસ્તારોમાં ડાબેરી કાર્યકર્તાઓએ ટ્રેન રોકી દીધી. સ્વરાજ ઈન્ડિયા સહિત કુલ 60 સંગઠન આજે લાલ કિલ્લાથી પોતાના પ્રદર્શનની શરૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે આ પ્રદર્શનની પરવાનગી આપી નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમદાવાદમાં BRTS સાથે બાઇકની ટક્કર, અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ, જુઓ VIDEO

 

 

નાગરિકતા કાયદાની વિરૂદ્ધ બેંગલુરૂમાં પણ મોટા પ્રદર્શનની આશંકા છે. તેને ધ્યાનમાં રાખીને પોલીસને એલર્ટ કરવામાં આવી છે. કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ.યેદિયુરપ્પાએ સીનિયર અધિકારીઓ સાથે બેઠક કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: દેવભૂમિ દ્વારકાના કલેક્ટરે પાકિસ્તાની મહિલાને આપ્યું ભારતીય નાગરિકત્વ

FB Comments