ધાબા પર એકઠાં થઈ રહેલાં લોકો પર પોલીસ આ રીતે રાખી રહી છે નજર, જુઓ VIDEO

National Lockdown: 4 booked for playing carom on terrace in Ahmedabad

અમદાવાદ પોલીસ કડક બની છે અને લોકડાઉનનું પાલન જનહિતમાં કરાવી રહી છે. રસ્તાઓ પરથી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જો કે લોકો સોસાયટીમાં એકઠા ના થાય કે ધાબા કે છત પર કોઈ જૂથ બનાવીને લોકડાઉનનો ભંગ ના કરે તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે.  અમદાવાદ પોલીસ ડ્રોનથી લોકો પર નજર રાખી રહી છે અને જે લોકો પણ લોકડાઉનનો ભંગ કરી રહ્યાં છે તેની સામે ગુનો દાખલ કરી રહી છે. આમ ઘરમાં જ રહો અને લોકડાઉનના નિયમોનું પાલન કરો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સુરેન્દ્રનગરના 100 વર્ષના દાદીએ કર્યું 100 રૂપિયાનું દાન અને સમાજને કરી અનોખી અપીલ

આ પણ વાંચો :   વડોદરા: નાગરવાડા વિસ્તાર કલસ્ટર ક્વોરન્ટાઈન જાહેર, લોકોની અવરજવર પર પ્રતિબંધ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments