VIDEO: પચ્છિમ કચ્છ પોલીસનો નવો અભિગમ, પોલીસ બેન્ડ દ્વારા લોકોનું કરવામાં આવે છે અભિવાદન

National Lockdown: Kutch Police band appreciates people staying people at home during lockdown

લૉકડાઉન દરમિયાન પોલીસના અલગ-અલગ રૂપ લોકો સામે આવી રહ્યા છે. ત્યારે પચ્છિમ કચ્છ પોલિસના અભીગમની ચર્ચા કચ્છ નહીં, પણ ગુજરાત અને દેશભરમાં થઈ રહી છે.

આ પણ વાંચો: VIDEO: સુરત ડી-માર્ટના કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ મોલ બંધ કરવામાં આવ્યો, સંપર્કમાં આવેલા 3072 લોકોને ફરજિયાત ક્વોરન્ટાઈન કરવા આદેશ

પચ્છિમ કચ્છ પોલીસ બેન્ડ ભુજના અલગ અલગ વિસ્તારોમાં ફરે છે અને દેશભક્તિના ગીતો વગાડી લોકોનું અભિવાદન કરે છે. અને ઘરે રહી દેશ સેવા કરતા નાગરિકોના હોંસલાને વધાવે છે. પોલીસવડાનું કહેવું છે કે આમ કરવાથી લોકો ઘરમાં રહેવા પ્રેરાય તે ઉદ્દેશ્ય છે. તો બીજી બાજુ લોકો પોલીસના આ અભિગમને બિરદાવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Mumbai: Valuables worth 3 lakh stolen from bollywood singer Mika singh's home

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments