અમદાવાદ: લોકડાઉનના અમલ માટે પોલીસ 1100થી વધુ કેમેરાથી શહેર પર રાખશે બાજ નજર

National Lockdown: More than 1,100 cameras keep an eye on Ahmedabad ahmedabad lockdown na amal mate police 1100 thi vadhu cameras thi shehar par rakhse baj najar

અમદાવાદમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, કોરોનાનો ફેલાવો અટકાવવા બહાર પાડેલા જાહેરનામા ભંગના બનાવો પણ વધ્યા છે, ત્યારે લોકડાઉનના અમલ માટે પોલીસ દ્વારા સેન્ટ્રલાઈઝ ડ્રોનથી નજર રાખવામાં આવશે. 1100થી વધુ કેમેરાથી શહેર પર બાજ નજર રાખવામાં આવશે. જ્યારે ટ્રાફિકવાળા વિસ્તારોને કલરથી ઓળખ કરીને પોલીસને સૂચના આપવામાં આવશે.

READ  Morbi :Dalit family tried to attempt self-immolation at collector office, detained

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments