VIDEO: ગાંધીનગરમાં ઘરેબેઠા મળશે આવશ્યક વસ્તુઓ, નાગરિકો ઘરની બહાર ન નીકળે તે માટે નિર્ણય

National Lockdown: Now, milk will be available only from 5 AM to 8 AM in Gandhinagar

નિર્મલ દવે| લૉકડાઉન વચ્ચે પણ નાગરિકો અલગ અલગ બહાના સાથે ઘરની બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. આ નિવેદન છે ગાંધીનગરના જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યાનું. આ સ્થિતિ વચ્ચે નાગરિકો જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે બહાર ન નીકળે તે માટે જિલ્લા તંત્રએ અસરકારક કામગીરીની શરૂઆત કરી છે.

આ પણ વાંચો: વિશ્વમાં કોરોના વાયરસના 7.5 લાખ કરતાં વધુ કેસ, મોતનો આંકડો 37 હજારને પાર પહોંચ્યો

READ  2.5-year-old kidnapped, raped and murdered - Tv9 Gujarati

ગાંધીનગરમાં હવેથી સવારના 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી જ દૂધ મળશે. તો શાકભાજીનું પણ સેક્ટર મુજબ વિતરણ કરવામાં આવશે. જેના માટે તંત્ર દ્વારા ટોલફ્રી નંબરની પણ જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગરમાં રહેતા નાગરિકો જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે 079-23221742 અને 8141800751 પર સંપર્ક કરી શકશે. જેના માટે ગાંધીનગર શહેર જિલ્લામાં કુલ 6 હજાર પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જેના આધારે મહત્તમ લોકો સુધી પહોંચીને વસ્તુઓની હોમ ડિલીવરી કરી શકાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  PMએ લોકડાઉનને ગંભીરતાથી લેવા લોકોને કરી ફરી અપીલ, તંત્રને કડક પગલાં લેવાની આપી સૂચના

 

FB Comments