VIDEO: લૉકડાઉનમાં જીવન જરૂરી વસ્તુ લેવા નીકળ્યા લોકો, કરિયાણાની દુકાનો ચાલુ હોવા છતા લાગી રહી છે કતાર

National Lockdown: People queue up to buy essential commodities in Ahmedabad

લૉકડાઉનમાં જીવન જરૂરી વસ્તુ લેવા માટે લોકો નીકળી ગયા છે. કરિયાણાની દુકાનો ચાલુ હોવા છતા લાઈનો લાગી રહી છે. લોકોમાં એક ભય છે કે જેને લઈને તેઓ સામાન ખરીદી કરવા માટે બહાર આવી રહ્યાં છે.

આ પણ વાંચો: કોરોના વાયરસ: દુનિયાભરમાં 3,72,000 લોકો સંક્રમિત, 16,000થી વધુ લોકોના મોત

વહેલી સવારે જ લોકો કરિયાણું ખરીદવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા. જીવનજરૂરી વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેવાની હોવાથી ચિંતાની નથી કોઈ જરૂર. વસ્તુ ખરીદવા માટે પડાપડી કરવાની પણ કોઈ જરૂર નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Hardik Patel's alleged sex CD heats up Gujarat Politics - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments