દિલ્હી હિંસાને લઈને NSA અજીત ડોભાલ ઉતર્યા મેદાને, હિંસાગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત

National Security Advisor (NSA) Ajit Doval interacts with the local residents of Northeast Delhi.

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે લોકોની સાથે મુલાકાત કરી હતી. જેમાં લોકોની સાથે તેઓએ વાતચીત કરી હતી અને તેમના હાલચાલ પૂછ્યા હતા. ખાસ કરીને દિલ્હીના મૌજપુર વિસ્તારમાં અજીત ડોભાલે એક રાઉન્ડ લીધો હતો. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં હિંસા બાદ સરકારે તમામ કમાન અજીત ડોભાલને સોંપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભાજપથી નારાજ થયેલા સાંસદ ઉદિત રાજ કોંગ્રેસમાં જોડાયા

આ પણ વાંચો :   સુરતઃ ડમ્પર ચાલકે કાબૂ ગૂમાવતા સર્જાયો અકસ્માત! ડ્રાઈવર ડમ્પરની કેબિનમાં ફસાયો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments