જમ્મુ-કાશ્મીરની બોર્ડર પર વેપારીઓ દ્વારા ટેરર ફંડિંગની આશંકાએ NIAના દરોડા

nia

જમ્મુ કશ્મીરમાં NIAની ટીમે સપાટો બોલાવી દીધો છે. જમ્મુ કશ્મીરમાં નિયંત્રણ રેખા પાર કરીને વેપાર કરતા ચાર વેપારીઓને ત્યાં NIAની ટીમે દરોડા પાડ્યા છે. સાથે કશ્મીરના અન્ય સેક્ટરોમાં પણ NIAની ટીમે રેડ કરી છે. નિયંત્રણ રેખાને પાર કરીને વેપાર કરતા વેપારીઓ પર ટેરર ફંડિંગ કરતા હોવાની શંકાના આધારે રેડ કરવામાં આવી છે.

READ  2019ના વલ્ડૅ કપને લઈને વિરાટે પસંદ કરી પોતાની સેના, 15માંથી 3 ગુજરાતી ખેલાડીનો પણ સમાવેશ

આ પણ વાંચોઃ કર્ણાટક વિધાનસભા સ્પીકરે કોંગ્રેસ-જેડીએસના 14 બાગી ધારાસભ્યોને પદ પરથી અયોગ્ય ઠેરવ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે NIAની ટીમે જમ્મુ પોલીસ અને સીઆરપીએફના જવાનોની સાથે અલગતાવાદી નેતાઓના ઘરે પણ છાપામારી કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments