CAA Protest: દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની વચ્ચે ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ, કોલિંગ અને SMSની સુવિધા બંધ

nationwide bandh protest against citizenship act delhi ma virodh pradarshan ni vache ghana vistaro ma internet, calling ane sms ni suvidha bandh

નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ છેલ્લા કેટલાક દિવસથી દેશભરમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે હવે ડાબેરી પાર્ટીએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. જેમાં ઘણા રાજ્યોમાં નાની-મોટી રાજકીય પાર્ટી અને સંગઠન પણ અલગ અલગ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હી વિધાનસભા ચૂંટણી: મતદાનની સાથે સાથે આ મામલે CM કેજરીવાલ અને સ્મૃતિ ઈરાની ટ્વીટર પર આમને-સામને

પ્રદર્શનને લઈ દેશના ઘણા વિસ્તારોમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટકના ઘણા વિસ્તારોમાં મોટા પ્રદર્શનની આશંકા છે. લખનઉં 250થી વધારે લોકોને નજરબંધ કરવામાં આવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે ઘણી સંવેદનશીલ જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં એરટેલે તેમની નેટવર્ક સર્વિસ બંધ કરી દીધી છે. મળતી માહિતી મુજબ સરકારી આદેશ પછી એરટેલે આ પગલુ લીધું છે.

READ  VIDEO: કમલેશ તિવારી હત્યા કેસના મુખ્ય બે આરોપીની ધરપકડ, ગુજરાત ATSએ અસફાક અને મોઇનુદ્દીનને દબોચ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ATMમાં કેશ લોડ કરનાર જ ચોર! ATM ફ્રોડ કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments