વડોદરાઃ લોકડાઉન વચ્ચે હરિદ્વારમાં ફસાયા યાત્રાળુઓ, હરિદ્વારથી પ્રશાસન મદદ કરે તે માટે સરકારને અપીલ

Nationwide Lockdown Gujarat origin people stranded in Haridwar seek states help

દેશભરમાં લોકડાઉન છે ત્યારે અનેક લોકો બહાર ફસાયા છે. વડોદરાના છાણી ગામના 22થી વધારે લોકો હરિદ્વારમાં ફસાયા છે. યાત્રાળુઓ 26 તારીખે વતન પરત ફરવાના હતા. તેની વચ્ચે લોકડાઉન થતા હાલ તમામ લોકો ગુજરાત ભવનમાં રોકાયા છે. જેમાં 15થી વધારે સિનિયર સિટિઝન છે તેના માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ દવાને લઇને મુખ્યપ્રધાન અને સાસંદને મદદ કરવા અપીલ કરાઈ છે. સાથે જ હરિદ્વારથી પ્રશાસન મદદ કરે તે માટે અપીલ કરી છે.

READ  પંજાબના દિકરી, યુપીના વહુ અને દિલ્હીના ધાકડ નેતા શીલા દિક્ષીતનું નિધન, નેતાઓએ Tweet દ્વારા શ્રદ્ધાંજલિ આપી

આ પણ વાંચો: કોરોનાથી રાજ્યમાં વધુ એક મોત સાથે મોતનો આંકડો 3 થયો, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 43 થઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments