શું તમે કિડનીની પથરીથી છો પરેશાન? અપનાવો આ રામબાણ ઘરેલું ઉપચાર! જુઓ VIDEO

આજના સમયમાં પથરી એ કોઈ મોટી બીમારી નથી, પરંતુ જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે એક ગંભીર સમસ્યા બની શકે છે. પથરી માટે લોકો ઘણા પ્રકારની દવાઓનો સહારો લેતા હોય છે જેનાથી પથરીના દુખાવામાં રાહત મળે છે. દવાઓની સાથે જો તમે થોડા ઘરેલું ઉપચાર અપનાવશો તો તમને જરૂરથી ફાયદો થશે. આ ઉપરાંત પથરીને દૂર કરવામાં પણ મદદરૂપ થશે. ચાલો જાણીએ આપણા ઘરમાં જ એવી ઘણી વસ્તુઓ છે જેનો ઉપયોગ આ સમસ્યાથી છૂટકારો મેળવવા કરી શકીએ છીએ.

READ  શરીરના આ ખાસ અંગ પર દરરોજ તેલ કે દેસી ઘી લગાવવાથી મળશે 10 પરેશાનીઓથી છૂટકારો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વિમાનમાં મૃતદેહને રાખવામાં આવે છે જીવંત લોકોની સાથે! જાણો આવી જ ચોંકાવનારી હકીકતો! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  GUJARAT 20-20 : 15-03-2016 - Tv9 Gujarati

 

FB Comments