નોકરી સિવાયના કામોથી કંટાળ્યા સરકારી શિક્ષકો, ‘અમને વર્ગમાં જ રહેવા દો’

સરકાર દ્વારા શિક્ષણ સિવાયના કામોથી કંટાળી હવે શિક્ષકોએ વિરોધ શરૂ કર્યો છે. મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના નેજા હેઠળ શિક્ષકો દ્વારા આજરોજ જિલ્લા પંચાયત સામે એક દિવસ ના પ્રતિક ધરણા અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.

શિક્ષકો ને સમાન કામ અને સમાન વેતન ની પગાર ની વિસંગતતા દૂર કરવા ની સાથે જૂની પેંશન યોજના લાગુ કરવા સહિત કુલ 8 પડતર માંગણીઓ મુદ્દે શિક્ષકો એ પ્રતિક ધરણા સાથે વિરોધ નોંધાવ્યો હતો..

READ  VIDEO: આર્થિક મંદીની અસર! 250 જેટલા રત્ન કલાકારોને કરાયા છુટા

આ પણ વાંચો : સુરતમાં DJ વાળા બાબુએ વગાડ્યું ‘સરકારી કચરા’ વાળું ગીત કે જાનૈયાઓ પણ ઝૂમી ઉઠ્યા,એક વખત જરૂરથી જુઓ દિલ ખુશ કરતો વીડિયો

તેમજ પડતર માંગણીઓ સરકાર ધ્યાને નહીં લેતો આવનાર સમય માં શિક્ષકો ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરી વિરોધ નોંધાવશે. જેના માટે સમગ્ર રાજ્ય માંથી શિક્ષકો વિશાળ મોર્ચે  વિરોધ કરશે તેવી પણ ચીમકી આપવામાં આવી રહી છે.

 

READ  Video : પોલીસે સેનાના જવાનની કાર રોકી અને પછી થયું કંઈક આવું, બનાસકાંઠા

ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો દ્વારા તેમના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઉદાસીન રહેલી સરકારને ઢંઢોળવા આગામી ૧૫ આને ૧૬ ફેબરુઆરીએ ગાંધીનગરમાં ધરણા યોજી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે.

[yop_poll id=1324]

Look at these unusual ways of avoiding hefty traffic fines| TV9GujaratiNews

READ  Inadequate rainfall leads to failure of Groundnut crop in Amreli, farmers seek help from Govt-Tv9

FB Comments