નાવેદ અંતુલે શિવસેનામાં જોડાયા, ઉદ્ધવ ઠાકરેએ ‘શિવબંધન’ બાંધીને પાર્ટીમાં સ્વાગત કર્યું

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન સ્વ. એ. આર. અંતુલેના પુત્ર નાવેદ અંતુલેએ શિવસેના સાથે નાતો જોડી લીધો છે.  શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ નાવેદ અંતુલેનું શિવબંધન બાંધી પાર્ટીમાં સ્વાગત કર્યું.

નાવેદ અંતુલેના શિવસેના સાથે જોડાવાથી કારણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને ખાસ કરીને સુનીલ તટકરેને મોટો ફટકો પડી શકે છે. કેમ કે રાયગઢમાં અંતુલેને માનનારો મોટો વર્ગ છે.  સ્વ.  એ. આર. અંતુલેને કારણે સુનીલ તટકરે પણ રાજકારણમાં આવ્યા હતા. જોકે તટકરેએ તેમના જ પુત્રની ઉપેક્ષા કરી, જેને કારણે નારાજ નાવેદ અંતુલેને આ પગલું ભરવું પડ્યું.  નાવેદ રાયગઢ બેઠક પરથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર સુનીલ તટકરેના વિરોધમાં અને શિવસેનાના ઉમેદવાર અનંત ગીતેનો પ્રચાર કરશે.

 

 

નાવેદ અંતુલેએ કહ્યું કે એક સાચા શિવ સૈનિકનો ધર્મ છે કે તે પાર્ટી અધ્યક્ષનો આદેશ માને.  તેથી ઉદ્ધવ ઠાકરે અમને જે આદેશ આપશે, તેનું અમે પૂરેપૂરું પાલન કરીશું. હું સુનીલ તટકરેથી નારાજ નથી, તેમનાથી નારાજગી શા માટે ? તેમણે તો મને તક આપી કે હું શિવસેનામાં પ્રવેશ કરું

Surat Fire Tragedy: 2 builders arrested in the matter- Tv9

Surat Fire Tragedy: 2 builders arrested in the matter #SuratFire #SuratFireTragedy #TV9News ► Subscribe TV9 Gujarati https://www.youtube.com/tv9gujaratinews ► Like us on Facebook: https://www.facebook.com/tv9gujarati ► Follow us on Twitter: https://twitter.com/Tv9Gujarati ► Follow us on Dailymotion: http://www.dailymotion.com/GujaratTV9 ►Follow us on Instagram : https://www.instagram.com/tv9_gujarati

FB Comments

Neeru Zinzuwadia Adesara

Read Previous

ભારતનું ‘મિશન શક્તિ’ : જાણો કેવી રીતે ‘એન્ટી સેટેલાઈટ મિસાઈલ’ અવકાશમાં સેટેલાઈટનો ખુરદો બોલાવી દે છે?

Read Next

દાદરા નગરહવેલીમાં કોંગ્રેસ સેનાપતિ વિનાની તો ભાજપમાં પણ વિવાદ, અંકિતા પટેલ કૉંગ્રેસમાં જોડાઈ તેવા એંધાણ

WhatsApp chat