મુંબઈમાં ISISના નામે લખાણ બાદ હાઈએલર્ટ આપી દેવાયું, બ્રિજના થાંભલા પર અબૂબકર અલ બગદાદીના નામનો ઉલ્લેખ

મુંબઈના ઉરણમાં એક બ્રિજ પર વાંધાજનક લખાણ મળી આવતા હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. બ્રિજ પર ISISના નામ સાથેનું લખાણ મળી આવતા નવી મુંબઈમાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. ઉરણમાં આવેલા બ્રિજના થાંભલા પર ISIS, અબૂબકર અલ બગદાદીના નામનો ઉલ્લેખ કરાયો છે.

આ પણ વાંચોઃ VIDEO: વસ્ત્રાપુરમાં આર્કિટેક પાસેથી નવી ઓફિસ ખોલવા બદલ રૂપિયાની લાણી ન મળતા કિન્નરોએ ઝપાઝપી શરૂ કરી દીધી

 

READ  સલમાન ખાન અને તેમના બોડીગાર્ડની વિરૂધ્ધ મુંબઈના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, જાણો શું છે મામલો

આ થાંભલા પર કાળા રંગથી ‘ધોની જન્નતમાં આઉટ’ એવું લખાણ લખવામાં આવ્યું છે. સાથે સાથે આપ, કેજરીવાલ, હાફિઝ સઈદ, રહીમ કટોરી, રામ કટોરીનું પણ લખાણ લખવામાં આવ્યું છે. જોકે બ્રિજ પર વાંધાજનક લખાણ મળી આવતા એટીએસ હરકતમાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments