નવી મુંબઈમાં સેક્ટર 144માં 21 માળની નેરુલ સીવુડ્સ એપાર્ટમેન્ટના એક ફ્લોર પર લાગી આગ

navi-mumbai-multi-story-building-fire-entire-floor-engulfed-no-one-injured

નવી મુંબઈની એક ઈમારતમાં શનિવાર સવારમાં આગની ઘટના સર્જાઈ છે. ભીષણ આગને કાબૂમાં લેવા ફાયર વિભાગની અનેક ગાડી ઘટનાસ્થળ પર પહોંચી છે. સેક્ટર 144માં 21 માળની નેરુલ સીવુડ્સ એપાર્ટમેન્ટની ઘટના છે. જેના એક ફ્લોર પર આગ લગી છે. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની સામે આવી નથી.

આ પણ વાંચોઃ ATMમાંથી ડબલ પૈસા નીકળતા હોવાથી લોકોની લાઈનો લાગી, જુઓ VIDEO

FB Comments
READ  DGP: PM મોદીની લૉકડાઉનની અપીલને માન આપી રહી છે ગુજરાતની જનતા