વડોદરા: નવલખી મેદાનમાં થયેલા ચકચારી સામૂહિક દુષ્કર્મ કેસમાં આજે ચાર્જશીટ દાખલ કરાશે

Navlakhi maidan rape case : Chargesheet to be filed today, Vadodara vadodara navlakhi medan ma thayela chakchari samuhik dushkarm case ma aaje chargesheet dakhal karase

વડોદરાના નવલખી મેદાનમાં થયેલા ચકચારી સામૂહિક દુષ્કર્મ કેસમાં આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. બચાવ પક્ષના વકીલની સુનાવણી બાદ સામૂહિક દુષ્કર્મ થયાના 53માં દિવસે ચાર્જશીટ દાખલ કરાશે. 29 નવેમ્બરે વડોદરાના નવલખી મેદાનમાં સામૂહિક દુષ્કર્મ થયું હતું. આ ચકચારી કેસના હેવાનોને 8 ડીસેમ્બરે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર કેસની તપાસ વડોદરા ક્રાઈમ બ્રાંચ કરી રહી છે. આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે.

READ  'બૂલબૂલ' વાવાઝોડાનો કહેર, પશ્ચિમ બંગાળમાં 23,811 કરોડ રૂપિયાનું નુકસાન, 5 લાખથી વધુ ઘર તબાહ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments