10 કલાક વીજળી મળતી નથી, મીટર ભાડામાં વધારાને લઈને ખેડૂતોએ કાઢી રેલી, જુઓ VIDEO

દક્ષિણ ગુજરાત વીજ કંપની સામે નવસારીના વાંસદામાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.  ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ મામલતદાર કચેરી સુધી રેલી કાઢી હતી. 10 કલાકની વીજળી મળતી નથી અને એમા પણ મીટરના ભાડામાં વધારો કરવાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા ખેડૂતોએ વીજળીના બિલોની જાહેર રસ્તામાં હોળી સળગાવી હતી. ત્યારે હવે ખેડૂતો 10 કલાકની વીજળી, થ્રી ફેઈઝ વીજ પ્રવાહ અને ખેતીની વીજળી દિવસે મળે તેવી માંગ કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મુંબઈના 3 યુવાનોએ પોલીસ જવાનને શીખવ્યા ટ્રાફિકના પાઠ, જુઓ VIDEO

આ પણ વાંચો :   શું તમે જાણો છો દશેરાની ઉજવણી પાછળનું સાચું કારણ? શું છે આ દિવસે શસ્ત્રપૂજા પાછળની કહાણી?

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments