VIDEO: નવસારીની વિજલપોર પાલિકાની સામાન્ય સભા બની તોફાની! પાલિકાના પ્રમુખ પર ઉપ પ્રમુખે કર્યો થપ્પડોનો વરસાદ

Navsari: Vice President slaps President during general meeting of Vijalpor Nagarpalika

નવસારીની વિજલપોર નગરપાલિકા આજે સમરાંગણમાં ફેરવાઇ ગઇ. અહીં પાલિકાના પ્રમુખને ઉપ પ્રમુખે થપ્પડોના વરસાદથી નવડાવી દીધા. સામાન્ય સભામાં પ્રમુખ જગદીશ મોદી તોછડાઇ ભર્યું વર્તન કરતા હોવાના આરોપ સાથે ઉપ પ્રમુખ સંતોષ પુંડકરે પોતાનો પિત્તો ગુમાવ્યો અને ગુસ્સામાં ભાન ભુલેલા ઉપ પ્રમુખે પાલિકાના પ્રમુખ પર થપ્પડોનો વરસાદ વરસાવી દીધો. પાલિકામાં સર્જાયેલા થપ્પડકાંડની ગુંજ પોલીસ સ્ટેશન સુધી પહોંચી. હાલ આ સમગ્ર મામલે પ્રમુખ જગદીશ મોદીએ ઉપ પ્રમુખ સામે ફરિયાદ દાખલ કરાવાની તજવીજ હાથ ધરી છે.

READ  અમદાવાદમાં BRTS સાથે બાઇકની ટક્કર, અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીમાં થશે વધારો! ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહી છે સતત હિમવર્ષા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  નવરાત્રીમાં ગરબા અને ડાંડીયારાસની સાથે નવ દિવસની ઉપાસનાનું વિશેષ મહત્વ જાણો

 

FB Comments