ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીનું ડાયરામાં આપેલા નિવેદનથી સર્જાયો વિવાદ

Nayak Bhojak community demands apology from Kirtidhan Gadhvi for hurting their sentiments

ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીનું ડાયરામાં આપેલા નિવેદનથી વિવાદ વકર્યો છે. મહેસાણા ખાતે નાયક ભોજક સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સાથે કીર્તિદાન ગઢવી પાસે માફીની માગણી કરાઈ છે.

આ પણ વાંચોઃ ગુજરાત હાઈકોર્ટે ઘરેલું હિંસા મામલે સંભળાવ્યો મહત્વનો ચુકાદો, છૂટાછેડા બાદ નહીં કરી શકે કેસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  દિલ્હી હિંસા બાદ આ રાજ્યમાં હાઈ એલર્ટ, મોકલવામાં આવ્યા સિનિયર અધિકારીઓ

 

FB Comments