એનસીપી ચીફ શરદ પવાર: અજિત પવારનો નિર્ણય પાર્ટીની વિરુદ્ધ, જુઓ VIDEO

મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો બાદ આખરે સરકાર બનાવવામાં આવી. આજે સવારે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન પદના શપથ લીધા. મોટી વાત એ છે કે એનસીપી ચીફ શરદ પવારના ભત્રીજા અજિત પવારે પણ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વર્ષ 2050 સુધીમાં ડૂબી જશે માયાનગરી મુંબઈ! જુઓ VIDEO

આ પણ વાંચો: એક ખેલાડી 1 સેકન્ડ દોડવા પર કમાઈ છે 7 કરોડ રૂપિયા! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments